GMRC Recruitment 2024 | Gujarat Metro Rail Corporation Ltd Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,80,000 સુધી

GMRC Recruitment 2024 | Gujarat Metro Rail Corporation Ltd Recruitment 2024

GMRC Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GMRC Recruitment 2024 | Gujarat Metro Rail Corporation Ltd Recruitment 2024

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ06 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

જરૂરી તારીખો:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 15 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 20 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો.

જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (ટ્રેક્શન)મેનેજર (IT)
જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)આસિસ્ટન્ટ મેનેજર (એડમિન)
જનરલ મેનેજર (E&M)સિનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
એડિશનલ જનરલ મેનેજર/ જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)એન્જિનિયર – જુનિયર ગ્રેડ (આર્કિટેક્ટ)
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ – સેફ્ટી)મેનેજમેન્ટ ટ્રેઇની – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
મેનેજર/સહાયક. મેનેજર (આર્કિટેક્ટ)મેનેજમેન્ટ ટ્રેઇની – માનવ સંસાધન
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)મદદનીશ જનસંપર્ક અધિકારી

પગારધોરણ:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ફાઇનલ પસંદગી પામ્યા બાદ તમને સરકારશ્રીના નિયમો મુજબ માસિક રૂપિયા 30,000 થી લઈ 2,80,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. તમામ પોસ્ટ અનુસાર પગારધોરણ અલગ અલગ છે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ગુજરાત મેટ્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

જીએમઆરસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન GMRC ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.gujaratmetrorail.com છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

One thought on “GMRC Recruitment 2024 | Gujarat Metro Rail Corporation Ltd Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,80,000 સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *