NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Navodaya Vidyalaya Samiti Recruitment, Navodaya Vidyalaya Samiti Recruitment 2024, NVS Recruitment, NVS Recruitment 2024


WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NVS Recruitment 2024 | Jawahar Navodaya Vidyalaya Samiti Recruitment 2024

સંસ્થાનવોદય વિદ્યાલય સમિતિ
અરજી માધ્યમઓનલાઇન
પોસ્ટવિવિધ
અરજી શરૂઆત તારીખ18 એપ્રિલ 2024
અરજી છેલ્લી તારીખ26 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in/
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

જરૂરી તારીખો:

નવોદય વિદ્યાલય સમિતિની આ ભરતીની નોટિફિકેશન 18 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 18 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT) તથા લાયબ્રેરીયનના પદ પર ભરતી થઈ રહી છે.

ખાલી જગ્યા:

નવોદય વિદ્યાલય સમિતિમાં કુલ 500 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)ની 217, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT)ની 278 તથા લાયબ્રેરીયનની 5 જગ્યા પર ભરતીનું આયોજન છે.

એરપોર્ટ વિભાગમાં ભરતી

પગારધોરણ:

નવોદય વિદ્યાલય સમિતિ ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામપગારધોરણ
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)રૂપિયા 35,750
ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર (TGT)રૂપિયા 34,125
લાયબ્રેરીયનરૂપિયા 31,250

વયમર્યાદા:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી

શેક્ષણિક લાયકાત:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

NVSની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

NVSની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ www.navodaya.gov.in છે.

10 તથા 12 પાસ માટે 4000+ જગ્યા પર ભરતી

WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *