RRB Ahmedabad NTPC Admit Card 2020 Out Download CEN 01/2019 Call Letter Here

rrb ahmedabad NTPC Admit Card

rrb ahmedabad NTPC Admit Card 2020: રેલવે ભરતી બોર્ડ (RRB) એ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત નંબર 01/2019 ની સામે, નોન-ટેક્નિકલ કેટેગરી (NTPC) પોસ્ટ્સ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ (CBT) નું e-admit card બહાર પાડ્યું છે. જે ઉમેદવારો 28 ડિસેમ્બર 2020 ના રોજ આરઆરબી એનટીપીસીની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેઓ RRB amdavad i.e.rrbahmedabad.gov.in ની official website પર થી RBB NTPC Admit Card ડાઉનલોડ કરી શકે છે. આરઆરબી RBB NTPC Admit Card લિંક નીચે આપેલ છે.

RRB ahmedabad NTPC Admit Card Download Link 2020

How to Download RRB Ahmedabad NTPC Admit Card 2020

RRB Amdavad NTPC Admit Card

  • RRB ahmedabad ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ – rrbahmedabad.gov.in
  • લિંક પર ક્લિક કરો – ‘23 .12.2020: Homepage પર CEN 01/2019 (NTPC) વિભાગ હેઠળ આપેલ e-call letter, પરીક્ષા શહેર / તારીખ / શિફ્ટ ઇન્ટિમેશન સ્લિપ(Shift intimation slip) અને Sc/ St માટે ટ્રાવેલ પાસ જુઓ અને ડાઉનલોડ કરો.
rrb2
  • એક નવી વિંડો ખુલશે જ્યાં તમારે તમારું Registration Number & Password દાખલ કરવો પડશે
  • RRB NTPC CEN 01/2019 પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરો

GPSC Important Notice regarding pi Call letter of advt. No. 110/2019-20, Police Inspector (Unarmed), Class-2